Entries by wPDjBxImpm

Kolkata: Amid year-end rush, singing bars may seek extra-hour nod | Kolkata News

KOLKATA: The year-end festivities have brought cheer to crooning bars in central Kolkata, where “occupancy” jumped from 35%-40% till second week of December to 75%-80% on December 24 and 25. Usually wary of police crackdowns for violating guidelines, many of the outlets have been decked in festive decorations and lights for the year-end celebrations. Earnings […]

કાશ્મીર મુદ્દે સાઉદી અરબ ભારતને આપશે ઝાટકો? પાક મીડિયાનો દાવો

ઈસ્લામાબાદ, તા. 27. ડિસેમ્બર 2019 શુક્રવાર જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાના મુદ્દે અત્યાર સુધી ભારતની સાથે રહેલુ સાઉદી અરબ હવે આ જ મુદ્દે ભારતને ઝાટકો આપી શકે છે તેવો દાવો પાકિસ્તાની મીડિયાએ કર્યો છે. પાકિસ્તાનના એક અખબારે પ્રકાશિત કરેલા અહેવાલ પ્રમાણે સાઉદી અરેબિયા આ મુદ્દે ઈસ્લામિક સહયોગ સંગઠનના સભ્ય મુસ્લિમ દેશોના વિદેશ મંત્રીઓની બેઠક બોલાવીને […]

દેશદ્રોહી છે ઓવૈસી, કાયમ માટે જેલમાં ધકેલી દોઃ ભાજપના સાંસદ ભડકયા

હૈદરાબાદ, તા. 27. ડિસેમ્બર, 2019 ગુરૂવાર તેલંગાણાના ભાજપના સાંસદ અરવિંદ ધર્મપુરીએ મુસ્લિમ આગેવાન અને AIMIMના ચીફ અસદુદ્દીન ઓવૈસીનો જોરદાર વિરોધ કર્યો છે. ધર્મપુરીએ આરોપ લગાવ્યો છે કે, ઓવૈસી દેશદ્રોહીની જેમ વર્તાવ કરી રહ્યા છે અને તેમની સામે રાજદ્રોહનો કેસ કરીને તેમને જેલ મોકલવા જોઈએ. ઓવૈસીએ ધર્મપુરીના મતવિસ્તાર નિઝામાબાદમાં સભા કરી હતી.જેને લઈને ધર્મપુરીએ કહ્યુ હતુ […]